રાજકોટ ઇન્કટેક્સ ઓફિસમાં એસીબીની રેડ પડી. ઇન્કમટેક્સ ઓફિસર એન.પી. સોલંકીની ઓફીસમાં જ રેડ પડી.એન.પી. સોલંકી એક ખેડૂતને લાંચ આપતા ઝડપાયા. ૧૨ લાખની નોટિસસેટલમેન્ટ માં ખેડૂત પાસે માંગવામાં આવ્યા હતા.૯૦ હજાર રૂપિયાની માંગ કરી ત્યારબાદ ૩૦ હજારમાં સેટિંગની કરવાનું કરવામાં આવી હતી. આ સમગ્ર વાત ખેડૂતે હકીકત acbને કહેતા પાડવામાં આવી રેડ. હાલ acbની કાર્યવાહી શરૂ.
Trending
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન
- કૃષિના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારે: રાજ્યપાલ