ઘણા લોકો દરરોજના ૮ થી ૯ કલાક એર ક્ધડીશનરના વાતાવરણમાં રહે છે. એક સંશોધન પ્રમાણે એક ક્ધડીશનર એક આર્ટિફિશિયલ ટેમ્પ્રેચર બનાવે છે. જેની બોડી ફંક્શન પર ખરાબ અસર પડે છે. એવી ઘણી ઓફિસો હોય છે જ્યાં આખો દિવસ એસી ચાલતા હોય છે અને એમાં બેસવા મજબૂર હોઇએ છીએ. પરંતુ આજે અમે તમને જણાવીશું કે એસી થી શું નુકસાન થાય છે અને એનાી કેવી રીતે બચી શકાય છે.એસીનું ટેમ્પરેચર ઓછું રહે છે. એવામાં બોડીને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે વધારે મહેનત કરવી પડી છે. જેનાી ાક લાગી શકે છે.
સતત એસીમાં બેસી રહેવાના કારણે બોડીના બ્લડ સર્ક્યુલેશનમાં ગડબડ ઇ જાય છે. એનાથી મસલ્સમાં ખેંચાણ આવે છે અને માથાના દુખાવાની સમસ્યા ઇ શકે છે.હંમેશા એસીમાં રહેવાના કારણે બોડીને એક ટેમ્પરેચરની ટેવ પડી જાય છે. એવામાં વધારે ગરમ અવા વધારે ઠંડા માહોલમાં રહેવું પડે તો આપણે ચેન્જ સહન કરી શકતા ની. એના કારણે બેચેની અને સ્ટ્રેસ અનુભવાય છે.
એસીની ઠંડી હવાના કારણે મ્યૂકસ ગ્લેડ હાર્ડ ઇ જાય છે. સ્ટડીઝ કહે છે કે જે લોકો દરરોજ ૪ કલાકી વધારે સમય સુધી એસીમાં બેસે છે, એ લોકાને સાઇનસનું જોખમ રહે છે.એસીના ફિલ્ટર લાંબા સમય સુધી સાફ ના હોય તો એની હવામાંથી નિકળતી ધૂળ અને બેક્ટેરિયાના કારણે શરદી ખાંસી, વાયરલ ઇન્ફેક્શન અને એલર્જી ઇ જાય છે. એસીની ઠંડી હવાના કારણે સ્કીનની નેચરલ નમી ઓછી ઇ જાય છે. એનાી સ્કીન ડ્રાય ઇ શકે છે, કણ પણ આવી શકે છે.એસીની ઠંડી હવાના કારણે આંખોમાં ડ્રાયનેસ વધી જાય છે. એનાથી આંખોમાં ખણ, પાણી આવવું, અને આંખો લાલ દેવી સમસ્યા ઇ જાય છે.એસીમાંી નિકળતી હવાના કારણે સાંધાઓના ફંક્શન પર ખરાબ અસર પડે છે. એનાથી ગરદન, હા, ઘૂટણોમાં દુખાવો અને અકડનની સમસ્યા ઇ શકે છે.લાંબા સમય સુધી એસીમાં રહેવાથી અસ્માની આશંકા વધી જાય છે. જો તમને ધૂળની એલર્જી હોય હોય તો લાંબા સમય સુધી એસીમાં રહેશો નહીં.
એસીનું ટેમ્પરેચર ખૂબ ઓછું હોવાને કારણે બ્રેન સેલ્સ સંકતાચાવવા લાગે છે, એનાી મગજ પર ખરાબ અસર પડે છે. ચક્કર આવવાની સમસ્યા પણ ઇ શકે છે.