અબતક સુરભી રાસોત્સવ 2023માં યુવતીઓ ભાતીગળ પોશાક સાથે જૂમી હતી . અલગ અલગ રંગના ચણીયા ચોરી પહેરી સાક્ષાત માં આંબાનું રૂપ હોય તેવું લાગી રહ્યું હતું . પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો હતો . બાંધણીની નવરંગી ચુંદડી અને પચરંગી ચણિયાચોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી . મોટાભાગની યુવતીઓના ચણિયાચોળી ચમકદાર ભભકાદાર જ ગમે છે.
અબતક સુરભી રાસોત્સવમાં ભાતીગળ ચુંદડીઓનો લહેરાયો અલગ રંગ
Abtak Surabhi Rashotsav, Bhatigaal chunddis wave different colors
Previous Articleનકલી જન્મ પ્રમાણપત્ર મામલાનાં કેસમાં આઝમ ખાન, તેની પત્ની અને પુત્રને 7 વર્ષની જેલની સજા
Next Article હુમલાની ધમકીઓ બાદ છ ફ્રેન્ચ એરપોર્ટ ખાલી કરાવાયા