અબતક સુરભી રાસોત્સવમાં બીજા નોરતે પણ ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલૈયાઓએ પણ માતાની આરાધના કરવા માટે વિવિધ અંદાજમાં ગરબે ઘૂમી પોતાની શ્રધ્ધાને વર્ણવી હતી. અને સાથે સાથે જ વિવિધ પારંપરિક પોષક ધારણ કરી નવરાત્રીની ગરીમાને ઓર ચાર ચાંદ લગાડ્યા હતા.