સાબરકાંઠા જિલ્લા ના ઇડર ગઢ ખનન ને લઈ જિલ્લા ટીમ તપાસ અર્થે ઇડર ગઢ પહોચી.
ઇડર ગઢને લઈ છેલ્લા કેટલાક સમય થી ઇડર ગઢનૂ ખનન થઈ રહ્યુ છે તે બંધ કરાવવા માટે ઇડર ના નાગરિકો દ્વારા રેલી ઓ કાઢી આવેદન પત્રો આપવામા આવ્યા અને પ્રતિક ઉપવાસ પર બેસવામા આવ્યુ ત્યારે કલેક્ટર શ્રીના આદેશ થી ઇડર પ્રાન્ત અધિકારી ના અધ્યક્ષ સ્થાને ઇડર ગઢ ખનન ની તપાસ અર્થે જુદાજુદા વિભાગના છ અધિકારી ઓની ની ટીમ બનાવી આજ રોજ આ ઇડર ગઢ ના વિવિધ ઐતીહાસીક સ્થળૉ ની મુલાકાત કરી તપાસ નો દોર શરૂ કરવામા આવ્યો.