તાજેતરમાં મળી રહેલ ખબર મુજબ ચેન્નઈ અને હેદ્રાબાદથી 40 જેટલી બસો શ્રી દેવીના અંતિમ દર્શન વિધિમાં સામેલ થવા નિકળી ચૂકી છે. આ ખબર મુંબઈ સ્થળ પર માળતા તેમના માટે અલગથી પાર્કિંગ વ્યાસથા કરવામાં આવી છે. બસમાં સવાર લોકો પ્રિય અભિનેત્રી શ્રી દેવીની અંતિમ વિધિમાં સામેલ થશે. મુંબઈ એક મોટી જાણ સંખ્યા અને ગીચતા ધરાવતું મહાનગર શહેર છે.
મુંબઈ ના અંધેરી વિસ્તારમાં સ્પોર્ટ ક્લબમાં શ્રી દેવીના પાર્થિવ દેહને ત્યાં રાખવામા આવ્યો છે . ઉપરાંત અંતિમ સંસ્કાર વિધિમાં બોલિવુડના મોટા અને નામાંકિત હસ્તીઓ પણ પોહચી રહ્યા છે. આ મૌકા પર મુંબઈ પોલિસ કડક બંદોબસ્ત છે. મહાનગરનું ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લેતા શહેરની સતત કામગીરી ડારશે છે. વિલે પાર્લેના સેવા સમાજ સ્મશાન ભૂમિમાં 3 વાગ્યાની આજુ-બાજુ શ્રી દેવીના દેહને પંચતત્વમાં વિલીન કરવામાં આવશે.
બોલિવુડની મહિલા સુપરસ્ટાર અભિનેત્રીની અંતિમ ક્રિયા વિધિ મૂંબઈમાં સાઉથની કેટલીક સંસ્થા પણ પાર્કિંગ સુવિધા પર વ્યાસથા કરશે.