શહેરનાં તટસ્થ અને નિષ્પક્ષ દૈનિક અખબાર ‘અબતક’નું પૂ. હરિચરણદાસ બાપુએ ખાસ આજે તેમના જન્મદિવસે વાંચન કર્યું છે. ટુંકાગાળામાં ખૂબજ પ્રચલિત થયેલું ‘અબતક’ સાધ્ય સૈનિકનું ગૂ‚દેવ નિયમિત વાંચન કરે છે. સત્યને ઉજાગર કરી પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવા ‘અબતક’ હંમેશા તત્પર છે. ‘અબતક’ની ઉત્તરોતર પ્રગતિ માટે પૂ. હરિચરણદાસ બાપુએ આર્શીવચન આપ્યા છે તો ‘અબતક’ પરિવારે ગૂ‚દેવની દીર્ધાષ્યુ માટે પ્રાર્થના કરી પ્રાગટય દિવસની શુભકામના પાઠવી છે.
Trending
- Mahindra એ તેની SUV કારનું વેચાણ કરી વર્ષ 2025માં બનવ્યો રેકોર્ડ…
- Suzuki એ માર્ચ 2025 માં 1.25 લાખ યુનિટનું વેચાણ કરી બજારમાં ધમાલ મચાવી
- 21 વર્ષનું થયું Gmail..!
- સુરત: યુ.કે. વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો…
- CM પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ
- સગીરા પર દુ*ષ્કર્મ આચર્યા બાદ આરોપી સાથે થયું આવું!!!
- Bajaj Pulsar એ તેના અનેક મોડલના ભાવમાં કર્યો ઘટાડો…
- મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ તંત્રને અધધ… આવક