રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જનાદેશને સૌ કોઈએ આવકાર્યો છે. ‘અબતક’એ પણ પ્રજાના કોલમાં વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. ઉપરાંત આવતા પાંચ વર્ષ સુધી લોકોએ જે પ્રતિનિધિઓને ચૂંટી કાઢ્યા છે તેઓના પ્રજાલક્ષી કાર્યોને બિરદાવવાનો કોલ આપ્યો છે. ગઈકાલે થયેલી મત ગણતરી બાદ ‘અબતક’ દ્વારા આવતા પાંચ વર્ષ સુધી ચૂંટાયેલા નગરસેવકોની પડખે રહી પ્રજાલક્ષી કામોને બિરદાવાશે તેવો નિશ્ર્ચય કરાયો હતો. લોકસેવકોને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. ૭૨ કોર્પોરેટરો સુધી ‘અબતક’ પરિવારના સભ્યો રૂબરૂ પહોંચ્યા હતા અને શુભકામના પાઠવી હતી.
Trending
- 99 ટકા લોકો ખજૂર ખાવામાં કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્ય માટે છે હાનિકારક
- મહાજનના માસ્ટર માઈન્ડ સાહેબના “ચીઠ્ઠાં” તંત્ર ખોલી શકશે?
- મનમોહનસિંહે જયારે નાણામંત્રી તરીકે શપથ લીધા ત્યારે દેશ પાસે માત્ર 37 દિવસનું હુંડિયામણ હતુ !
- Android ફોન્સ માટે 2025ના બેસ્ટ ઇરબડ્સ…
- સિદસર સવા શતાબ્દી મહોત્સવ બન્યો પાટીદારનો કુંભ મેળો
- અલવિદા અસરદાર ‘સરદાર’ સ્વ. મનમોહન સિંહને સાર્વત્રીક શ્રધ્ધા સુમન
- અમદાવાદવાસીઓ ફ્લાવર શોમાં જતાં પહેલા આ આર્ટીકલ જરૂર વાંચો…
- ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ કોઠિ કમ્પાઉન્ડ રેલ્વે મજદુર સંઘ ખાતે ટેબલ ટેનિસ સ્પર્ધા ખુલી મૂકી