આમ આદમી છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચામાં છે. આપના સભ્યો પોતાના પક્ષ ને મજબૂત કરવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આવતી કાલે તેના સંગઠનને મજબુત કરવા માટે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા આવતી કાલે દ્વારિકા ઓખામંડળની મુલાકાતેની મુલાકાતે જવાના છે. ત્યારે તમામ સામ દામ દંડ અને ભેદના પ્રહાર દ્વારા પાર્ટી ને મજબૂત બનાવાના તેમના પ્રયાસ કેટલા અંશે સાર્થક થશે તે જોવું બાકી રહ્યું. આપમાં ઇશુદાન ગઢવીના જોડાણ પછી આમ આદમી પાર્ટીની ચૂંટણી આચારની રીત કંઈક અંશે બદલાયેલી દેખાઈ રહી છે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…