બહુચર્ચિત અને આમિર ખાન સ્ટાર ફિલ્મ ફિલ્મ ઠગ ઓફ હિંદુસ્તાન ની કહાની માં આવ્યો નવો ટ્વિસ્ટ. અત્યાર સુધી ની માહિતી મુજબ દંગલ ફેમ અભિનેત્રી ફાતિમા સના સેખ આ ફિલ્મ માટે ફાઇનલ થઈ હતી અને આ ફિલ્મ માં આમિર ખાન ફાતિમા સાથે આ ફિલ્મ માં રોમાન્સ કરવા હતા પરંતુ આ કહાની માં ટ્વિસ્ટ આવ્યો છે. આ ફિલ્મ માટે હવે ફાતિમા જ નહીં પરંતુ કેટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. ફિલ્મ ની કહાની બે છોકરી ને છે જેમાં થી એક આમિર ખાન સાથે હિંદુસ્તાન ને ઠગ માં તેની સાથે હોય છે અને બીજી બ્રિટિસ નું સુંદર છોકરી ની છે જેના પ્રેમ માં આમિર ખાન હોય છે .
સૂત્રો અનુસાર કેટરીના કૈફ આ બ્રિટિસ યુવતી નું કેરેક્ટર પ્લે કરશે જેમાં પ્રેમ માં આમિર ખાન પડે છે. આ સાથે અત્યાર સુધી ની માહિતી મુજબ આ ફિલ્મ ની કહાની માં આવું કઈ જોવા મળ્યું નથી.