રાજકોટ જીલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં ઝળુંબતા વાયરો તસ્વીરમાં નજરે ચડે છે. અધિકારીના જણાવ્યા અનુસાર એકવર્ષ પહેલા ટેન્ડરના વર્ક ઓર્ડરમાં જે કાર્યો હોય તે પુર્ણ કરાયા હતા પરંતુ એકસસ કામ જેવા કે ઇલેકટ્રીફીકેશન પીઓપી કામ બાકી હોય મંજુરી બાકી હોવાથી કોન્ટ્રાકટરો આ કામની એ કામ અધુરા મુકી દીધા છે.ત્યારે ખુદ જીલ્લા વિકાસ અધિકારીની ઓફીસ બહાર આવા દ્રશ્યો સર્જાય તો અન્ય કચેરીના હાલ શું હશે તે વિચારી શકાય છે. જાણે વિકાસ હવે જીલ્લા વિકાસ અધિકારીની ઓફીસ હાથ તાળી આપી જતો રહયો હોય એવું સ્પષ્ટ પણે જણાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.