જામનગરમાં આવેલી સરકારી જીજી હોસ્પિટલમાં નસેડીનો આતંક વધ્યો છે . સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં અર્ધનગ્ન હાલતમાં નશાખોર યુવાને આતંક મચાવ્યો હતો . નશાની હાલતમાં તે યુવાને મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું . જામનગરમાં નસેડીઓને પોલીસ અને કાયદાનો પણ ભય નથી.