દરિયાકિનારે જોવા મળી વ્હેલ માછલી
સુરતના ઓલપાડ તાલુકાના મોર ભગવા ગામના દરિયાકિનારે વ્હેલ માછલી મળી આવી છે . આ માછલી 20 ફૂટ લાંબી અને 3 ફૂટ પહોળી હતી.
300 થી વધુ લોકોએ બાંધીને તેને દરિયામાં નાખવાનો પ્રયાસ કર્યો હતો . અન્ય જીવદયા સંસ્થા દ્વારા પણ માછલીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો .