શિયાળો આવે સ્વસ્થ્ય સાચવે , આવું આપણે દરેક લોકો માનીએ છીયે , એમાં પણ આપના ઘરના વડીલો તો ખાસ , માટેજ હું તમારા માટે આજે એવા ઘરગત્થુ પીણાંની સરળ રેસીપી લઈને આવી છું જે શરીરને સ્વસ્થ રહવની સાથે હુંફ પણ આપશે . તો ચાલો સ્વસ્થ્યવર્ધક પીણાંની વ્યંજન સફરમાં …

ગોલ્ડન મિલ્ક :recipe 219

સામાન્ય રીતે આ નામ સાંભળતાની સાથેજ તમામ લોકોને હળદર વાળું દૂધ યાદ આવ્યું હસે ,, પણ આપણે આ દૂધને અલગ સ્વાદ આપવા માટે તેમાં  સામાન્ય મિલ્ક નહીં પણ કોકોનટ મિલ્કનો ઉપયોગ કરશું , આ દૂધ બનાવવા માટે કોકોનટ મિલ્કને ગરમ કરી તેમાં થોડી ખાંડ, આદું , હળદર , ટીખાની ભૂકી , એલચી જેવ મસાલા નાખી 3 થી 4 મિનિટ માટે ઉકળવા દો, બસ તૈયાર છે ગોલ્ડન મિલ્ક

લેમન વોટર : shutterstock 196182026

રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં વિટામિન સી મહત્વની ભૂમિકા ભજવે છે , માટે પાણીમાં લીંબુના જ્યુસને ઉમેરી તેમાં આદુના ટુકડા ઉમેરી , તેને ગરમ થવા દો , આ પીણાને ગરમા ગરમ પીવાના અનેક ફાયદા છે, ગરમ લીંબુ પાણી પીવાથી પાચન પ્રક્રિયા વધુ સરળ બનવાની સાથે ગળું સાફ થાય છે , અને સ્વાસની તકલીફથી રાહત મેળવી શકાય છે .

જીંજર જ્યુસ :Ginger

શિયાળામાં આદુનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતો હોય છે , આમતો વિંટર ડ્રિંકમાં જીંજર સાઈડ ઇંગરીડિયન્ટ હોય છે , જેની રીત પણ ખુ બીબી જ સરળ છે જીંજર જ્યુસ માટે તમારે આદુને ગરમ પાણી અને જો ભાવે તો લીંબુ સાથે ઉકાળવું અને આ ડ્રિંક પણ હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે .

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.