શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી તેમજ કાર્યક્રમના ઈન્ચાર્જ દેવાંગ માંકડ, જીતુ કોઠા૨થી, કિશો૨ રાઠોડ, કાર્યક્રમના સહઈન્ચાર્જ વિરેન્દ્રસિહ ઝાલા, વિધાનસભા-૭ના ઈન્ચાર્જ રાજુભાઈ બો૨થીચાની એક સંયુક્ત અખબા૨થી યાદીમાં જણાવ્યું છે કે વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા તેમજ માન. વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સ૨કા૨ના બીજા કાર્યકાળનું પ્રમ વર્ષ્ પૂર્ણ થયેલ છે ત્યારે મોદી લીધેલા ઐતિહાસિક નિર્ણયો તેમજ સૌનો સાથ સૌનો વિકાસ ના મંત્ર અને દેશની એક્તા, અખંડીતતા, તેમજ સુ૨ક્ષાને સુનિશ્ર્તિ ક૨થી છે. ભાજપ ધ્વારા વિવિધ વર્ચ્યુઅલ – ડિજિટલ કાર્યક્રમો યોજાઈ ૨હયા છે તે અંતર્ગત શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ના માર્ગદર્શન હેઠળ આજે તા.૨૬ જૂનના રોજ સાંજે પ:૦૦ કલાકે રાજકોટ ગ્રામ્ય(વિધાનસભા-૭૧) ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા દ્વારા જનસંવાદ વર્ચ્યુઅલ રેલી યોજાશે આ વર્ચ્યુઅલ રેલીમાં શહે૨ તેમજ જિલ્લા પ૦૦ થી વધુ કાર્યર્ક્તાઓ વીડીયો કોન્ફ૨ન્સના માધ્યમી જોડાશે.
Trending
- Ahmedabad : બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં રાત્રે લાગી આગ
- ઝાંસીમાં દર્દનાક દુર્ઘટના,10 માસુમના મો*ત
- Gir Somnath : સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલાલા સુગર ફેક્ટરી ખાતે સાધારણ સભા યોજાઈ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી