માનસી પારેખ આ  રેડ સ્ટાઈલીસ્ટ વનપીસમાં સુંદર દેખાવ સાથે ફોટોઝ શેર કર્યા. માનસી પારેખ એક ભારતીય અભિનેત્રી, ગાયિકા, નિર્માતા અને કોન્ટેન્ટ ક્રીએટર છે. તેણી સ્ટાર પ્લસની ઝિંદગી કા હર રંગ…ગુલાલ અને સુમિત સંભાલ લેગામાં માયા તરીકેની ભૂમિકાઓ માટે જાણીતી છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી સંખ્યામાં છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે નિયમિતપણે સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. ચાહકો તેની પોસ્ટને ખૂબ પસંદ કરે છે. હાલમાં તે તેના પરિવાર સાથે ઇટાલીમાં ટ્રીપની મજા માંણી રહી છે

447946775 423311073856831 1558976968695598096 n 447410836 18442613626056595 2984578909373643190 n 447527150 18442613680056595 1924921230222041695 n 447729012 18442613659056595 3444042292200431831 n 447748416 18442613614056595 4645268459533577924 n 447761293 18442613668056595 3695562009705569838 n 447819248 18442613692056595 2843835240856158903 n 447895238 18442613647056595 1734434884696982709 n

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.