ચંદ્રયાનની થીમ સાથે રાષ્ટ્રધ્વજના રંગે રંગાયેલ ગણેશજીની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર
સુરતના અડાજણમાં ચંદ્રયાનની થીમ વાળી ગણેશજીની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર બન્યું છે . ચંદ્રયાનની થીમ સાથે રાષ્ટ્રધ્વજના રંગે રંગાયેલ ગણેશજીની પ્રતિમા . આ વર્ષે સુરતમાં ચંદ્રયાનની થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી થશે.
અડાજણમાં 16 વર્ષથી ગણેશની પ્રતિમા બનાવતા નિરવ ઓઝા એ બનાવે ચંદ્રયાનની પ્રતિકૃતિ વાળી મૂર્તિઓ . 23 ઓગસ્ટ સફળતા પૂર્ણ ચંદ્રયાન લેન્ડ થાય તેવી પ્રાર્થના સાથે તેઓએ આ પ્રતિકૃતિ તૈયાર કરી છે .
ચંદ્રયાનની થીમ પર તૈયાર થતા ડેકોરેશનને જોવા શહેરીજનોમા આતુરતા જોવા મળી રહી છે .