યશ સોની એક ભારતીય થિયેટર અને ફિલ્મ અભિનેતા છે. જે મુખ્યત્વે ગુજરાતી સિનેમામાં કામ કરે છે . તેમણે હિટ કોમેડી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ (2015) થી શરૂઆત કરી હતી. બાદમાં તેમણે ‘ડેઝ ઓફ તફરી ‘ (2016), ‘શુ થયું?’ (2018) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો . ત્યારબાદ તેમણે સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ‘ચાલ જીવી લઈયે! ‘ (2019) માં અભિનય કર્યો હતો , જે સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની હતી.
યશ સોનીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના સ્ટાઈલીસ્ટ ફોટોજ શેર કર્યા છે જેમાં તે સુંદર લાગી રહ્યો છે. યશ સોની હમણાં સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ રહે છે અને તેમના ફેન્સને તેમની અલગ-અલગ સ્ટાઈલથી પ્રભાવિત કરે છે. તેના ફોટોઝ જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. તેને ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ પોઝ માં ફોટોઝ શેર કર્યા છે.
યશ સોનીએ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. યશ સોનીના ફોટોઝ જોઈ ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. યશ સોનીએ બ્લૂ શર્ટ અને વ્હાઇટ જીન્સ પહેર્યું છે. તેમજ તેણે સ્કાય કોટિમાં પહેરી છે. આ લૂકમાં યશ સોની ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. તેણે એક હાથમાં વોચ પહેરી છે. યશ સોની ફોટોઝમાં અલગ અલગ પોઝ આપતો જોઈ શકાય છે. આ ફોટોઝ જોઈ તેના ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે.