અમારે મન આ જ પાચમનો મેળો આપવાનો આનંદ હંમેશા અદભુત અહેસાસ કરાવે છે. મહામારીની સાથે આથિંક મંદીના સમયમાં તહેવારોમાં ઘણા પરિવારને ફરસાણ કે મીઠાઇ લેવી પરવડે તેવું નથી તેવા સમયે ડિવાઇન ફીલ ઝુંપડે ઝુંપડે જઇ ને તે પરિવાર અને તેમના બાળકોને ફરસાણ અને મીઠાઇઓ આપી નાનકડી ખુશી આપવાનો પ્રયાસ કરી સાચા અર્થમાં જન્માષ્ટમી ના પર્વે કૃષ્ણ ના વિચારોને સાર્થકનો પ્રયાસ કર્યો ભગવાન કૃષ્ણે આખી જિંદગી જે કઇ મળ્યું તે બધું જ કોઇક ને આપી દીધું છે કંઇક આપીને ઉજવાઇ તે જ સાચી ઉજવણી
ડિવાઇન ફીલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાતમ આઠમની ખરા અર્થમાં ઉજવણી
Previous Articleગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કાલે ધ્રોલમાં ર૯મા ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલી કાર્યક્રમની સાદગીપૂર્ણ ઉજવણી
Next Article માનવરહિત પ્લેન દ્વારા યુધ્ધ લડવા ભારત સજજ