રાજકોટના જુના મોરબી રોડ રાજનગર સોસાયટીમા રહેતાઅને મુળ તામિલનાડુના કટ્ટરરોડ કેરીયરના નામથી ટ્રાન્સપોર્ટમાં વ્યવસાયકરતા કનગાસબાપતિ સુંદરમ ગાઉન્ડરે કુવાડવા રોડ પોલીસ મથકમાંફરિયાદ નોંધાવ્યા મુજબ તામિલનાડુ રહેતા અને ટ્રક ચલાવતા તેના સંબંધી સુબ્રમણ્યમ મુથ્થરામ નામના 60 વર્ષિય વૃધ્ધ માલસામાન ભરી રાજકોટ આવ્યા હતા તેઓ કુદરતી હાજતે જતા માલીયાસણ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રકે સુબ્રમણ્યમને ઠોકરે ચડાવી નાશી ગયો હતો અકસ્માતમાં સુબ્રહ્મણમને ગંભીર ઈજા થતા સ્થળ પર તેનું મોત નિપજયું હતુ.કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઈ. એસ.આઈ. બલવીએ કનત્રાસબાપતી સુંદરમ ગ્રાઉન્ડરની ફરિયાદ અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
Trending
- ભારતીય રંગભૂમિની ઉત્પતિ ઋગ્વેદમાં જોવા મળે છે
- પૂજાની થાળીમાં જરુર રાખો આ વસ્તુઓ, માં દુર્ગા થશે રાજી..!
- ઉનાળામાં દરરોજ સવારે પીવો આ ડ્રિંક્સ, સ્વાસ્થ્યને મળશે અઢળક ફાયદા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જુના હઠીલા રોગથી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પ્રગતિકારક દિવસ.
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…
- ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ આર્ટીકલ…