ડીસ્કો લાઇટીંગ ટ્રી, 1 ફુટથી 1ર ફુટ સુધીની ક્રિસમસ ટ્રી શાન્તા કલોઝ ડ્રેસ, જીંગલબેલ, બેનર, ડાન્સીંગ કરતા શાન્તા કલોઝના મનોરમ્ય શોપીસ પોપ સ્ટાર, ગ્રીન પાઇપ ટ્રી કેન્ડલ તથા કાર્ડસનો ખજાનો
ક્રિસમસ ફેસ્ટીવલ અને ને ન્યુયરની આઈટમો ને હવે ગણતરીના જ દિવસો બાકી રહયા છે. ત્યારે રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્ડસથી માંડીને અન્ય વિશાળ આઇટમોના ખજાના સાથે સજજ છે. શહેરમાં જોહર ગેલેરી અને જોહર કાર્ડસના નામથી પ્રસિધ્ધ શોરૂમ આ વર્ષે પણ રાજકોટવાસીઓ માટે નાતાલની ખરીદીનુ પ્રિય માધ્યમ બની રહેશે. નાતાલ અને ન્યુયરના ડેકોરેશન માટે ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસમાં તથા જોહર ગેલેરી પ્રેમ મંદીર રોડ ગાર્ડન સામે કાલાવડ રોડ વાળા જોહરભાઈ એ જણાવ્યુ કે આ વર્ષ ક્રિસમસ ત્થા ન્યુ યરનાં તહેવાર નીમીતે અમારે ડેકોરેશન ચર્ચ, સ્કુલ, કોલેજો, રેસ્ટોરન્ટ, શોરૂમ, ઘર, હોટલોને સજાવવા માટે લાઇટીંગ ફાયબર ટ્રી, જીંગલબેલ, જુમ્મર બેલ, મીરર બોલ સાઇઝના, ક્રિસમસ ત્થા ન્યુ યર લખેલી ગ્લિટર વાળા તથા સાદા બેનરો, કેન્ડલ સ્ટેન્ડ, શાન્તા કલોઝના મ્યુજીકલ ત્થા ડાંન્સીંગ કરતા સ્ટેચ્યુ, અલગ અલગ સાઇઝનાં ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ટ્રીને ડેકોરેશન કરવાની દરેક આઇટમ ફુલ સાઇઝમાં શાન્તા કલોઝના ડ્રેસ,શાન્તા ટોપી, બહાર લગાડવા માટે સ્ટાર, પોપ સ્ટાર મેટાલીક બોર્ડનાં સ્ટાર, ભગવાન ઈસુના ત્થા મેરીના ફોટા વાળા સ્ટાર, ક્રિસમસ અને ન્યુ યર માટે મ્યુજીકલ લાઇટીંગવાળા ડોમ, અલગ અલગ સાઇઝના પાઈન ટ્રી, પોલીસ્ટોના શોપીસ, લાઇટીંગ કેન્ડલો, કાચના ડોર ઉપર લગાડવા માટેના ક્રિસમસ – ન્યુયર લખેલ પોસ્ટરો, વિવિધ મેટાલીક જાલરો, મેટાલીક પરદાઓ, ડેકોરેટ કરેલ અલગ અલગ સાઈજની રીંગ, ડેકોરેશન નેટ, દીવાલ ઉપર ત્થા છત ઉપર લગાડવા માટે ચેઇનવાળા ડેકોરેશન કરેલ જીંગલ બેલ સાથે શાન્તા કલોઝ વાળા ભવ્ય વેરાયટીઓમાં આવેલ છે. થર્માકોલનાં સાઈન બોર્ડ ઝરી લગાડેલા, મેટાલીક સાઇનીંગ વેલ, સોફટ ટોયઝના શાન્તા કલોઝ, ટ્રી માં લગાડવા માટે ડેકોરેટ કરેલ ચેઇન , સ્નો મેઈન, શાન્તા કલોઝનો થેલો, ક્રિસમસ અને ન્યુ યર આ બંને મહત્વનાં દિવસોમાં ગીફટ આપવાની તૈયારી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.