જામનગરના ખોડિયાર કોલોની રોડ ઉપર ઓશવાળ સેન્ટર નજીક આવેલા સંતોષી માતાના મંદિર પાસે આજે અચાનક જ એક ટ્રક અને એક્ટીવા સ્કુટર વચ્ચે ટક્કર થઈ હતી આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટીવા સ્કુટર અકસ્માત બાદ ભડકે બળ્યું હતું રસ્તા ઉપર ભડકે બળતા ગુટર ના કારણે થોડી મિનિટો માટે ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો અને લોકો આ અકસ્માત જોવા ટોળે વળ્યા હતા ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ અને ફાયરબ્રિગેડ વિભાગ ઓશવાળ સેન્ટર નજીક દોડી આવ્યા હતા હાલ મળતી માહિતી મુજબ એક્ટિવા ચાલકને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- ગુજરાતને મળ્યું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્પદંશ રિસર્ચ સેન્ટર! આ શહેરમાં બનાવાયું
- ભારતમાં કોરોના જેવો HMPV વાયરસનો પગપેસારો: બેંગ્લોરમાં કેસ નોંધાયો
- ભાવનગર ઉઘોગ સાહસિકોના પરિશ્રમ થકી ઉત્પાદિત ક્ધટેનર્સ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ: ભુપેન્દ્ર પટેલ
- અમદાવાદ : 10 લાખ ફૂલોથી શણગારવામાં આવ્યો ફ્લાવર શો, તસવીરો જોઈને તમે પણ કહેશો ‘Wow!’
- સાગઠીયા સાથે અનેક રાજકારણીઓના પણ તપેલા ચડી જવાની દહેશત
- મસાલાની કંપનીને રામદેવ નામ ઉપયોગ કરવા સામે અદાલતની રોક
- ન હોય… 21મી સદીમાં પણ લોકો અડધો અડધ ખર્ચ ખાદ્ય-ખોરાક પાછળ જ કરે છે…!!!
- ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 1193 સ્પર્ધકોએ બતાવ્યું કૌવત