પૂ.સા શ્રી અતુલયશાશ્રીજી મ.સા.ના અર્ધ શતાબ્દિ સંયમ સુવર્ણ ઉત્સવ
મહોત્સવ દરમિયાન ત્રણેય દિવસ પ્રભુજીને ભવ્ય અંગ રચના થશે
અબતક, રાજકોટ
આજીડેમ યુગાદીશ પૂરમ તીર્થ આદિ પાર્શ્ર્વ પ્રસાદ મધુર ભાષીની પૂ.સા. અતુલયશા શ્રીજી મ.સા.ના અર્ધ શતાબ્દિ સંયમ સુવર્ણ ઉત્સવનું આયોજન યુગાદીશ પૂનમ, શ્રીનેમિ અમૃત ધુરંધરધામ આજીડેમ, ભાવનગર હાઈવે, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.અર્હન મહાપૂજન યુકત ત્રી દિવસીય મહોત્સવ ફાગણસુદ 3,4,5ના 5.6,7 માર્ચએ અર્હમ મહાપૂજન અને સંયમ અર્ધ શતાબ્દિ ફાગણસુદ 5ને તા.2 માર્ચએ યોજાશેઅર્હન મહાપૂજન યુકત ત્રિદિવસીય મહોત્સવ પૂ. ધર્મધ્વજસૂરીશ્ર્વરજી મ.સા. પૂ. મૂનિરાજ વિધાધરવિજયજી મ.સા. તેમજ પૂ.અતુલયશાશ્રીજી મ.પૂ. સુવ્રતયશા શ્રીજી મ. પૂ. અમરયશા શ્રીજી મ. પૂ. જિજ્ઞરસા શ્રીજી મ.ની નીશ્રા કાર્યકમ્રની હારમાળા થશે
પ્રથમ દિવસ અર્હન મહાપૂજન ફાગણસુદ 3 તા.5.3 શનિવાર બ્રહ્મસ્નાત્ર અભિષેક 25 કુસુમાંજલિના લાભાર્થી ખુશીબેન પ્રસન્નભાઈ જૈન તેમજ દ્વિતિય દિવસ અર્હન મહાપૂજન ફાગણ સુદ-4 તા. 6-3 રવિવાર સાત પીઠીકાના લાભાર્થી કુમુદબેન દિનેશભાઈ શાહ (પાટણવાલા) હ. અમીત,નીપા, માહીર, નિમેષભાઈ, દિપ્તીબેન મુંબઈ સાયન તેમજ ફાગણ સુદ 5 તા. 7-3 સોમવારે 108 અભિષેક સુવર્ણ પૂજન લાભાર્થી સવિતાબેન મનુભાઈ મંગળદાસ વખારીયા, કોલવડા વાળા કેતનભા, રૂપાબેન સંજયભાઈ સોનલબેન, દોલતનગર બોરીવળીવાલ તેમજ રમાબેન કિશોરભાઈ શાહ કામરોળવાળા તેમજ ચિરાગ-હિરલ,પ્રીશા અને તન્વી,અંકિત મુલુન્ડ રહેશે. તેમજ વિધિકાર તરીકે જસુભાઈ વાંકાનેર વાળા તેમજ સંગીતકાર નિલેષભાઈ ટોળીયા પોતાની મંડળી સાથે પધારશે.
આમંત્રીત સાધર્મિક મહેમાનોને નવકાશી તેમજ બપોર અને સાંજે એવી રીતે ત્રણેય દિવસ જુદાજુદા દાતા તરફથી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છેપૂ.અતુલવિશાના સ્થાપેલા મહિલા મંડળ સામાયીક મંડળને પ્રભાવનાના લાભાર્થી સ્મીતાબેન નરેશભાઈ શાહ અને મહોત્સવના આધાર સ્થંભ પૂ. ભાવનાબેન ભરતભાઈ શાહ તેમજ વસંતબેન અનોપચંદ પારેખ લંડન, શૈલેષભાઈ તૃપ્તીબેન જયંતભાઈ, ઉમેશભાઈ શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ જૈન પેઢીતેમજ ઉમરપાર્ક જૈન સંઘ તેમજ કાર્યક્રમના સુવર્ણસ્તંભ વાસુપૂજ્ય સ્વામી જૈન સંઘ મજગાંવ, સુમેરર્ટાવર જૈન સંઘ- ભાયખલા, સુધાબેન રસીકલાલ શાહ (ભાયખલા) હરેશ-અલ્કા, જયશ્રીબેન અશ્ર્વીનભાઇ શાહ (વાપી) હ.પંક્તિ-રૂચી, આશાબેન જગદીશભાઇ મુંડારાવાલા (મુંબઇ), હિમાંશુભાઇ વસંતભાઇ દોશી ઉનાવાલા (ચેન્નાઇ) નીતેશભાઇ રણછોડદાસ પાતાણી (ઠાકુર વિલેજ કાંદીવલી), જીતેન્દ્રભાઇ નાથાલાલ શાહ (બોરીવલી) હ.બીનાબેન, ચંદ્રીકાબેન હસમુખલાલ શાહ (અમદાવાદ) હ.જીગર-તારક, પલ્લવીબેન ચંદ્રકાંત શાહ કપડવંજ મુલુન્ડ, શીતલબેન હરેનભાઇ નંદાણી (રાજકોટ) જાનકી, કિશોરભાઇ બી. દોશી (રાજકોટ ટ્રસ્ટી) તેજસ-ગીતેશ, ઉદયભાઇ નવીનચંદ્ર શાહ (વેરાવલ) પ્રદિપભાઇ શાંતીલાલ મહેતા (ગાંધીધામ), રૂપલબેન રાજેશભાઇ ગોંડા (સીંગાપુર), ઇન્દુમતીબેન કનૈયાલાલ શાહ (તળાજા) બોરવલી ધર્મેન્દ્ર, વિજય, અભય લાભ લેશે.
તેમજ કાર્યક્રમના રજત સ્તંભ પ્રમીલાબેન શાંતીચંદ તાસવાલા (દોલતનગર બોરીવલી), નિરંજનાબેન રતનચંદ તાસવાલા (દોલતનગર બોરીવલી), કિરણબેન વિજયભાઇ અંબાવી (મુંબઇ, વસઇ), સાધર્મિક પરિવાર (બેંગલોર), છાયાબેન રાજેન્દ્રભાઇ મહેતા (જામનગર), જ્યોત્સનાબેન ધીરૂભાઇ શાહ (વસઇ, મુંબઇ, તળાજા), શારદાબેન રસીકભાઇ શાહ (ગવાડાવાળા, બોરીવલી), વિણાભાઇ સંજયભાઇ જૈન (તખતગઢ, ભાયખલા), બ્રીવેશભાઇ નવિનચંદ્ર મહેતા રાજકોટ, ડો.ધવલ મહેતા, પ્રફુલાબેન રમેશચંદ્ર શાહ (શિહોર-મલાડ મુંબઇ), ચંદ્રીકાબેન શરદભાઇ શાહ (ભાવનગર), મનહરભાઇ પારેખ (રાજકોટ), અક્ષેશભાઇ જીતેન્દ્રભાઇ શાંતીલાલ (અમદાવાદ), સુનીતાદેવી, દીનાબેન વિરેન્દ્રભાઇ વિજાપુરવાલા હા.બોરીવલી, કંજુબેન દીલીપભાઇ દોશી કપડવંજ, બોરીવલી અર્પીત-કિંજલ લાભ લેશે.
મહોત્સવ દરમ્યના ત્રણે દિવસ પ્રભુજીને ભવ્ય અંગરચનાના લાભાર્થી જયોત્સનાબેન સુમતિલાલ શાહ લીબોદ્રા તારદેવ કેતનભાઈ તથા જીવદયા કંપાદાન, સાધાર્મિક ભકિત થશે.આ પ્રસંગે દિવ્ય આશીષ આપશે શાસન સમ્રાટ શ્રી નેમિ સૂરીશ્ર્વરજી મ.સા., પીયુષ પાણી પ.પૂ. આ શ્રી અમૃત સુરીશ્ર્વરજી મ.સા. સમતાસાગર પ.પૂ. આ શ્રી ધર્મ ધુરંધર સુરીશ્ર્વરજી મ.સા. પિતા મુની શ્રી અમી વિજયજી મ.સા., તેમજ ગચ્છનાયક પ.પૂ. આ શ્રી હેમચંદ્ર સૂરીશ્ર્વરજી મ.સા. તથશ શાસન સમ્રાટ શ્રી સમુદાયના પૂજનીય સર્વ આચાર્ય ભગવંતો, પદસ્થો,મૂનિ ભગવંતો શુભાશિષપ આપશે.