આ ભેટ કેરળના મંદિરમાં ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ પ્રદર્શન નેમ્બૂદીરી પરિવારો દ્વારા કરવામાં આવે છે.
12000 નાળિયેર એક વ્યક્તિ દ્વારા એક જ સમયે તોડવામાં આવે છે.
ચાંડે વાધ્યક (કેરલનું લોકપ્રિય વાજિંત્ર) માં લય અને લયના આધારે આ નાળિયેર તોડવામાં આવે છે.લયના આધારે સ્પીડ બદલાય છે.
પ્રત્યક્ષ જોઈ શકાય છે.નારિયળ 12 વાગ્યા પહેલાં તોડવામાં આવે છે.12,000 નારિયેળને એક વ્યક્તિ દ્વારા માત્ર દોઢ કલ્લાકમાં તોડવામાં આવે છે.
લોકોનું કહેવું છે કે, ભગવાન દ્વારા, આ કાર્ય માટે શક્તિ આપવામાં આવે છે