સરકારને જે રીતે ઉઘોગોને પ્રોત્સાહન પુરુ પાડી રહી છે. ત્યારે રુપાણી સરકારનું ઉઘોગોને ઉ૫સ્થિત થાય એવી નવી કમીટી રચી છે જે ઉઘોગોને પોતાના વિકાસ માટે ઉપયોગી થશે.
સરકાર ઉઘોગોને પ્રોત્સાહન નીતી અનુસાર ઉઘોગ નીતી માટે ઇન્ડસ્ટ્રીયલ પોલીસીની નિમણુંક જાન્યુઆરી ૨૦૧૬ એ થઇ જેનું કાર્ય ઉઘોગોને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવામાં મદદરુપ થવાનું હતું પરંતુ આ માર્ગદર્શન લેવા માટે તેને સરકાર પાસે માર્ગદર્શન માગવું પડતું હતું. તેમાં ફકત પોલીસી જ હતી જે ગાઇડ લાઇન આપતી હતી કઇ રીતે ઉઘોગો માટે સરકાર કાર્યશીલ છે જેની મુદત ડીસેમ્બર ૨૦૧૯ સુધી હતી અને તે પૂર્ણ થાય તે પહેલા જ રુપાણી સરકારે આ તરફ એક નવું કદમ આગળ વધાર્યુ છે.
સરકાર દ્વારા આ સમીનીમાં ટાસ્ટ ફોર્સના હેડ તરીકે ચીફ સેક્રેટરી જે.એન.સીંગ, એડીશનલ ચીફ સેક્રેટરીઓ અને પ્રિન્સીપલ સેક્રેટરીઓની નિમણુંક કરવામાં આવી છે જે નાણા ખાતુ, જંગલ ખાતુ અને પર્યાવરણ તથા મહેસુલ વિભાગના કોર્મશીયલ ટેકસ, ઇન્ડસ્ટ્રીઝ કમીશનર જોઇન્ટ સેક્રેટરી ઉઘોગ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સહીતના અધિકારીઓની સમીતી બનાવવામાં આવી છે.
જયારે હેડ ઓફ જીસીસીઆઇ, ફીકીના ગુજરા હેડ, એસોએમના, ગુજરાતના પ્રમુખ, પંડીત દિનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સિટીના ડીરેકટર કો. સી. ગોપાલ ક્રિષ્ના, પ્રોફેસર સેબેસ્ચ્યન કે જે આઇ.આઇ.એમ. એ માં છે. પ્રો. દીનેશ અવસ્થી, કિરણ જોશી કે જે બીન સરકારી એકમોના મેમ્બર તરીકે ઇન્ડસ્ટ્રી કમીશ્નર સાથે રહેશે.
આ કમીટીની
ઉદેશ એક જ છે કે ઉઘોગોને નિયમ બઘ્ધ રીતે ચલાવવા સાથે નિયમોના પાલનમાં થતી છુટછાટો
પર કમર કસવી સાથે ઉઘોગોને નિયમ બઘ્ધ અનુસરવા માટે ઉપયોગી નિવડશે. સાથે જ ઉઘોગ
દ્વારા ટેકસ ચુકવણીની ચકાસણી પણ આ કમીટી કરશે. જયારે કોર્મશીયલ ટેકસ અને સર્વીસ
સેકટર કે જે સ્પેશ્યિલ કમીશ્નર ટેકસ માટે છે. સાથે જ એમ્પ્લોયમેન્ટ ડીરેકટર અને
ટ્રેનીંગ એટલે કે આઇટીઆઇ ના ડીરેકટરોનું સમાવેશ પણ છે. જે ખાસ એમ્પ્લોયને શીક્ષીત
કરશે અને સાથે જ ઇન્ડસ્ટ્રીમાં ધટતા કર્મચારીઓ પણ તાલીમ બઘ્ધ કરીને ઉઘોગોને આપશે.