પ્રથમ: ખોટી સમજએ બધા દુ:ખોનું મુળ છે.
બીજો: મુશ્કેલીઓનું નિવારણ એકમાત્ર સાચા જ્ઞાનથી થાય.
ત્રીજો: નિ:સ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃધ્ધિનો માર્ગ છે.
ચોથો: દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે.
પાંચમો: વ્યક્તિત્વના સહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદમાં વિચારો
છઠ્ઠો: દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાઓ.
સાતમો: તમે જે શીખ્યા છો એનું પાલન કરો.
આઠમો: તમારા પ્રયાસો સાતત્યની ચાલુ રાખો.
નવમો: તમારા પર વરસાવેલા આર્શીવાદ માટે એની કૃપા સમજો
દસમો: તમારી આસપાસ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરો.
અગિયારમો: સત્ય જાણવા પૂરતી પૂર્ણ શરણાગતિ સ્વીકારો
બારોમો: તમારુ મન ભગવાનની સાથે જોડાયેલું રાખો.
તેરમો: માયાથી પોતાને અળગા કરીને આધ્યાત્મિકતા સાથે જોડાઓ
ચૌદમો: તમારી જીવનશૈલી તમારા જીવનના ધ્યેય પ્રમાણે રાખો.
પંદરમો: આધ્યાત્મિકતાને પ્રાથમિકતા આપો.
સોળમો: સાચા થવુએ પોતે જ પોતાનામા એક પુરસ્કાર છે.
સતરમો: જે ગમે છે એના કરતા જે સત્ય છે એનો સ્વીકાર કરવો એજ ખરી તાકાત છે.
અઢારમો: જતુ કરો, આત્માને પરમાત્મા સાથે જોડાવા દો.