ધ એમેરલડ કલબે તા.૩૦ જુનના રોજ રાજકોટના પ્રસિધ ઉધોગપતિઓ માટે એક નવીન કાર્યક્રમની યોજના કરી હતી. મીટ, એક અનોખી નેટવર્કીંગ ઈવેન્ટ હતી. જેમાં સહભાગીઓને તેમના વ્યવસાય વિશે વાત કરવાની તક મળી હતી. ઉપરાંત સભ્યોએ ઈન્ટરનલશીપ અંગેના વિચારોની ચર્ચા પણ કરી હતી. આ ઈવેન્ટ સફળતા પછી, સભ્યોએ નિયમિત રીતે મળવાનું નકકી કર્યું. ધી એમેરલડ કલબ દ્વારા આ પહેલ સભ્યો માટે ફાયદાકારક સાબિત થઈ છે.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો