જુનાગઢ કૃષી યુનિવર્સિટી માં કપાસ સંશોધન વિભાગે વેપારી મિત્રો ખેડૂતો અને જીનીગ મિલો ચલાવતા લોકો ને સાથે રાખી ને કપાસ માં આવતી ગુલાબી ઇયળ નું નિયંત્રણ કરવા માટે એક પરિસંવાદ નું આયોજન કરેલ જેમાં રાસી સિડસ પ્રા. લી ના ગુજરાત રિજિયોન મેનેજર શ્રી એચ. એન. બંગોરિયા સાહેબ એ ગુલાબી ઇયળ ના નિયંત્રણ વિશે ખેડૂતો ને જાણકારી આપી હતી અને વિશેષ ખેડૂતો માટે રાસી વતી ચાલતી વિવિધ સેવાઓ ની વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમ રાસી મિત્રો, રાસી મોડેલ પ્લોટ,કોટન ક્રોપ કેર સેન્ટર, વગેરે ની ચર્ચા કરી હતી. આ પરિસંવાદ માં યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડો. પાઠક શાહેબ, સંશોધક શ્રી ડો ધડુક સાહેબ, મુખ્ય મહેમાન તરીકે જેરામભાઈ વિગેરે હાજર રહિયા હતા. માણાવદર અને ગોંડલ માં ઇઈઈં નું કામ કરતા વર્ધમાન ટેકસટાઇલ લી. ના લોકો એ પણ હાજરી આપી હતી.
Trending
- National Milk Day 2024 : જાણો શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ!
- ઘોર કળિયુગ! જમવા મુદ્દે ઝઘડો કરી કપુતે પોતાની જ વૃદ્ધ માતાને ઉતારી મોતને ઘાટ
- નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી
- #ઘટે નઈ કઈ : મલ્હાર-પૂજાની સંગીત સેરેમનીમાં ગુજરાતી કલાકારોનો જમાવડો
- વ્યવસ્થા અને પરિસ્થિતિ અંગેનું માર્ગદર્શન આપતા પોલીસવડા પ્રેમસુખ ડેલુની
- બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ચાર દેરાણી-જેઠાણીના કરૂણ મોત : 18 ઈજાગ્રસ્ત
- કોંગ્રેસ દ્વારા આઠ મહાપાલિકા અને 33 જિલ્લામાં બંધારણ આમુખનું વાંચન
- અમરેલી પાલિકાના પ્રમુખ સામે ભાજપના સભ્યોએ મૂકી અવિશ્ર્વાસની દરખાસ્ત