શું આપ જાણો છો?

ચાલનારા લોકો ઇલેક્ટ્રીક્સીટી ઉત્પન્ન કરી શકે છે?

વોકીંગ ટાઇલ્સનો નવો આવિસ્કાર

જે આધુનિકયુગમાં બનશે લોકો માટે અમુલ્ય ભેટ

ઇલેક્ટ્રીક સીટી માટે હવે નહિ કરવો પડે વધુ ખર્ચ

લોકો ચાલીને ઉત્પન્ન કરશે ઇલેક્ટ્રીકસીટી

સામાન્ય લાગતો આ ફ્લોર ઉત્પન્ન કરે છે ઇલેક્ટ્રીકસીટી

લોકોના પગ પડવાથી ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રીકસીટી એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ શોધી કાઢયો નવો નુસખો, આ ફ્લોર પર લોકો ચાલોને ઇલેક્ટ્રીકસીટી ઉત્પન્ન કરી શકે છે.

સામાન્ય રીતે આજના યુગમાં ઇલેક્ટ્રીક સીટીનો મોટે ભાગે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓનો આ નવું સંશોધન લાભદાયક નિવડે તેમ છે. જોકે હાલના સમયમાં મોટાભાગનો ખર્ચ ઇલેક્ટ્રીકસીટીમાં જ વપરાય છે. આ સંશોધન મેકેનીકલ એનર્જીને ઉપયોગી ઇલેક્ટ્રીક એનર્જીમાં ફેરવે છે. જ્યારે વિદ્યાર્થીઓએ આ સંશોધનમાં એવુ ડિવાઇઝ પણ લગાવ્યું છે. જેનાથી કેટલીક (એનર્જી) ઇલેક્ટ્રીકસીટી ઉત્પન્ન થાય છે. તેનો ખ્યાલ પણ આવે છે. તેનો ખ્યાલ પણ આવે છે.

વિદ્યાર્થીઓએ એવી ટાઇલ્સ બનાવી છે જેના પર સતત ચાલવામાં આવે તો તે પાંચ વોલ્ટ ઉત્પન્ન કરે છે.

ફ્લોરની ટાઇલ્સ  બનાવતી વિદેશી કંપની ‘ પેવજીન’નો હેતુ આસાનીથી મળી રહેતી (એનર્જી) ઇલેક્ટ્રીસીટી બાબતે જાગૃતી લાવવાનો છે. તોએ માણસનું એક પગલુ હવે લોકો માટે લાભદાયી બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.