જે લોકોને તરતા નથી આવડતું તે લોકો પાણી થી દૂર ભાગે છે. અને તે તળાવ કે સમુદ્ર પાસે જતાં પણ ડર લાગે છે. અને જે લોકોને તરતા આવડે છે તે લોકોને પણ લાઈફ જેકેટ પહેરીને તરવા જાય છે. સમુદ્રની લહેરોમાં ડૂબી જવાનો ખતરો હોય છે. આપણે આ વાત જાની ને આશ્ચર્ય થશે કે એક એવો સમુદ્ર જ્યાં લોકો આરામથી ડૂબ્યા વગર તારી શકે છે. એવું તે શું છે. કે આ સમુદ્રમાં લોકોને ડૂબવાનો ખતરો નથી.ડેડ સી ના નામથી ઓળખતો આ સુમુદ્ર આખા વિશ્વમાં પ્રખ્યાત છે.આ સમુદ્ર જોર્ડન અને ઇઝરાયલ ની વચ્ચે આવેલ છે.આ સમુદ્રને સોલ્ટ સી ના નામથી પણ ઓળખાય છે.આ સમુદ્રનું પાણી ખૂબ જ ખરુ છે.અને નમક(મીઠું)નું પ્રમાણ ખૂબ વધુ છે. એટલા માટે આ સમુદ્રને વિશ્વની સૌથી ઊડું ખરા પાણીનું તળાવ પણ કહેવામાં આવે છે.સમુદ્રનું ખરૂ પાણી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક હોય છે.તેમાં સ્નાન કરવાથી ધળી બીમારીઓ દૂર થઈ જાય છે.આ સમુદ્રમાં નમક(મીઠું)નું પ્રમાણ વધુ હોવાથી લોકો તેમાં ડૂબતાં નથી. આ કારણથી લોકો આ સમુદ્રમાં લોકો તરવાનું વધુ પસંદ કરે છે. દૂર દૂર થી લોકો આ સમુદ્ર ને જોવા અને તેમાં તરવા માટે આવે છે.
Trending
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ
- આ 4 રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસે છે, સંઘર્ષમાં જીત્યા બાદ મળે છે અપાર સંપત્તિ, માન અને ખ્યાતિ!
- રક્ત અને તેના રહસ્યો કુદરતની અણમોલ ભેટ