પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ઉતરતી વખતે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટ SV792માં આગ લાગી હતી. લેન્ડિંગ ગિયરમાં સમસ્યાના કારણે ટાયરમાં આગ લાગી હતી. આગ લાગવા છતાં કોઈ જાનહાની થઈ નથી. આ સિવાય તમામ ક્રૂ અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સિવિલ એવિએશન ઓથોરિટી અને ફાયર વિભાગના અધિકારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો.

t2 33

પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ઉતરતી વખતે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટ SV792માં આગ લાગી હતી. લેન્ડિંગ ગિયરમાં સમસ્યાના કારણે ટાયરમાં આગ લાગી હતી. આગ લાગવા છતાં કોઈ જાનહાની થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટમાં તમામ 276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બર હાજર હતા.

t3 25

ઇમરજન્સી દરવાજા દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા

જોકે, ટાયર ફાટ્યાની માહિતી મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાય ગય હતી. તમામ મુસાફરોને ઈમરજન્સી દરવાજા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. સિવિલ એવિએશન ઓથોરિટી અને ફાયર વિભાગના અધિકારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. તે જ સમયે આ ઘટના બની રહી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.