Share Facebook Twitter WhatsApp રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે સુરેન્દ્રનગરની સરકારી આયુર્વેદીક હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતુ આ સફાઈ અભિયાનમાં હોસ્પિટલના આર.એમ.ઓ પી.પી. પરમાર ફાર્માસીસ્ટ અશોક પંડયા, અબ્બાસભાઈ કુણાલભાઈ તથા અન્ય કર્મચારીઓ જોડાયા હતા. Gujarat news surendranagar