દેશભરમાં જગતના તાત એવા ખેડૂતો ને થતા અન્યાય તેમજ ખેડૂતોના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવા આંદોલન ચાલી રહ્યું છે તો બાબરા મુકામે કોંગ્રેસ અગ્રણી શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ ના નેતૃત્વમાં બાબરા યુથ કોંગ્રેસ તથા IT Cellદ્વારા”ખેડૂતોના દેવા માફ કરો” ના સૂત્રોચ્ચાર સાથે રસ્તારોકો આંદોલન કરવામાં આવેલ આ તકે બાબરા તાલુકા કોંગ્રેસ અગ્રણી બીપીનભાઈ વસાણી, નગરપાલિકા પ્રમુખ શ્રી ખીમજીભાઈ મારુ,પાલિકા ઉપ પ્રમુખ શ્રી વનરાજભાઈ વાળા, પાલિકા સદસ્ય જગુભાઈ ખાદા, નટુભાઈજાસલીયા,અરવિંદભાઈ મેવાડા, લાઠી વિધાનસભા યુથકોંગ્રેસ પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ સોલંકી બાબરા, તાલુકા આઇટી સેલ ના મહામંત્રી હિંમતભાઈ સોંદરવા, તાલુકા પંચાયત સદસ્ય કુલદીપભાઈ બસીયા તથા સાથી સદસ્યો કોંગ્રેસ અગ્રણી હિરપરા ભાઈ ઘાંચી સમાજ અગ્રણી મુસભાઈ તથા મહત્વના આગેવાનો હાજર રહ્યા હતા જેની બાબરા પોલીસે દ્વારા અટકાયત કરવામાં આવી હતી .
બાબરામાં ખેડુતોના સમર્થનમાં જીલ્લાકોંગ્રેસ દ્વારા રસ્તા રોકો કાર્યક્રમ યોજાયો
Previous Articleવિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર ખાતે સતાધાર મહંતની ધ્વજારોહણ
Next Article સિક્કીમ- “ભારતનો બગીચો” આ છે ત્યાંના ફરવા લાયક સ્થળો