રાજુલા તાલુકાના જોલાપર અને નિંગાળા ગામ વચ્ચે વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે હાલ મા કાળ મુખો ગોજારો રોડ સાબીત યો છે . હમણા થોડા દિવસ પહેલા જ એજ જગ્યા એક સાથે આઠ લોકો એ જાન ગુમાવેલ તેજ જગ્યા આજ ફરીવાર એક સકડો રીક્ષા નુ એકસીજન્ટ તથા તે રીક્ષા ના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ડ્રાઇવર નુ ખુદ નુ મોત નીપજેલ.
બનાવ ની હકીકત એવી છે કે વેરાવળ ભાવનગર રોડ જયાર નો ફોર લાઇન બની રહયો છે તૈયાર ના એક્સીડન્ટ થવા મા સતત વધારો થઇ રહયો છે. રોડ. ના કોન્ટાકટરો . સૈફટી બાબતે કોઇ પણ જાતની કાળજી રાખતા નથી નીયમો ને ઘોળી ને પીય જાય છે . રોટ ની હાલત તો એટલી ખરાબ છે કે ના પુસો વાત. કોઇ રાજકારણી કે અધીકારી કોઇ જાત નથી પરવા ન હોય તેવુ લાગી રહ્યુ છે. કોઇ પણ જગ્યા એ રોડ નુ કામ ચાલુ છે કે નાળા પુલ્યા નુ કામ ચાલુ છે તેવા બોડ પણ લગાવેલ. નથી કે ચેતવણી બોડ પણ ની જેી કરી ને આ રોડ ઉપર અવાર નવાર એક્સીડન્ટ થાઇ છે.
તા. ૧૧/૧૦/૨૦૧૮ ના રોજ તળાજા બાજુી એક રીક્ષા લોંખડ ની પ્લેટો ભરી ને જાફરાબાદ તરફ જતા નીંગાળા બાજુ મા કે જ્યા પુલ નુ ચેંટીગ કામ ચાલુ છે ત્યા ઓચીંતા સ્પીડ બ્રેકર આવી જતા રીક્ષા ના ડ્રાઇવરે કાબુ ગુમાવતા રીક્ષા જયા ચેંટીગ ના લોંખડ ના સળીયા બાંધેલ હતા તેમા ખાબકતા રીક્ષા નો ડ્રાઇવર ખુદ જ રીક્ષા દબાઇ ગયેલ અને નીચે લોંખડ ના સળીયા ડ્રાઇવર ને શરીર મા ઘુસી જવાી અને રીક્ષા મો પડવા થી ડ્રાઇવર નુ ઘટના સ્ેળે જ મોત નીપજેલ. નિગાળા ના સેવા ભાવી.
લોકો એ આ રીક્ષા ના ડ્રાઇવર ને . જે સી બી મસીન થી રીક્ષા ઉસી કરી ને મહામુસીબતે બહાર કાઢેલ. જેમા નિંગાળા ના સરપંચ હરસુર ભાઇ. વાલભાઇ. ભગુભાઇ. નાકરાભાઇ. મુળુભાઇ હરસુરભાઇ. મહેશભાઇ. તેમજ જોલાપર ના દેવદાસભાઇ. હાદાભાઇ. વાઉભાઇ રામભાઇ. બાબભાઇ. પ્રતાપભાઇ જોલાપર ના સરપંસ સુમરાભાઇ બૂધાભાઇ વાજસુરભાઇ. બાઘાભાઇ ૮૭ વિગેરે આબન્ને ગ્રામ જનો એ મ્રૂતદેહ ને બહાર કાઢેલ પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્ળે દોડી આવેલ. આગળ ની કાયેવાહી હાથ ધરેલ. મરનાર ડ્રાઇવર ત્રાપજ તણસા વિસ્તાર નો આહીર યુવાન મોભ નારણભાઇ મોતીભાઇ હોવાનુ જાનવા મળેલ લાશ ને રાજુલા સરકારી હોસ્પીટલે પી એમ માટે ખસેડેલ છે.