શહેરમાં ગાંધી જંયતી નિમિતે ટ્રાફિક નિયમન અને અવેરનેશ માટે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીકને તિલાંજલી આપવા માટે શહેર પોલીસ અને લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું.
રેલી બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, કાલાવડ રોડ અંડર બ્રીજ, કેકેવી સર્કલ, ઇન્દિરા સર્કલ, રૈયા સર્કલ, રૈયા રોડ, બાલભવન ગેઇટ સુધી ફરી હતી ત્યારે રેલીમાં વાહન ચાલકોએ ” સેય નો ટુ પ્લાસ્ટીક એન્ડ યશ ટુ ટ્રાફિક રૂલ્સના બેનર સાથે જોડાયા હતા.