આહીર સમાજ દ્વારા સમગ્ર ભારત તેમજ ગુજરાત ના દરેક જિલ્લા અને તાલુકામાં ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટનું ગઠન કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાંથી ૫ લાખથી પણ વધુ પોસ્ટ કાર્ડ પ્રધાનમંત્રીને લખાશે. ત્યારે અમદાવાદમાં આહીર સમાજ દ્વારા લોક જાગૃતિનું માટેનું ઉતમ, પ્રેરક અને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા હકુભાઈ કવાડ ના સુપુત્ર ચિ. રાકેશ અને કાનજીભાઇ ઝિંઝાળા ની સુપુત્રી ચિ. કિરણએ. આ વરવધૂ એ પોતાના જ લગ્નના સત્કાર સમારંભ પ્રસંગમાં આહીર રેજિમેન્ટ માટે પ્રધાનમંત્રીને પોસ્ટ લખી અને બધા સ્નેહીજનો પાસે ૧૫૦૦ થી પણ વધારે પોસ્ટ કાર્ડ લખાવી સેનામાં આહીર રેજિમેન્ટનું ગઠન કરવાની માંગ કરી છે.
Trending
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી
- ગૂગલ મેપએ પહોંચાડી દીધા યમરાજ પાસે!!!