શહેરની ટ્રાફિક સમસ્યના ઉકેલ માટે વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ આવે તે માટે પોલીસ અવાર નવાર નવતર પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ગઇકાલે સાંજે જિલ્લા પંચાયત ચોક ખાતે સાંજના ટ્રાફિક નિયમનનું પાલન કરનાર વાહન ચાલકને સાન્તા કલોઝના હસ્તે આઇસ્ક્રીમ આપી સન્માનીત કર્યા હતા જ્યારે ટ્રાફિક નિયમનો ભંગ કરનારને દંડીત કર્યા હતા. જિલ્લા પંચાયત ચોક ખાતે પોલીસે ટ્રાફિક જાગૃતિ માટે સાન્તા કલોઝ, મિકી માઉન્સ અને ડોનાલ્ડના વેશભૂષા સાથે કરેલી કામગીરીથી લોકોમાં આકર્ષિત બન્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત