હમદા ઘણા સમયથી અનેક નવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અમદાવાદમાં શહેરના મેમ્કો ખાતે આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાંની એક ઘટના આજે સામે આવી છે. જો કે પોલીસ અધિકારીઓ દ્વારા આ શખ્સનો બચાવ કરાયો હતો અને તેને ડિટેઇન કરીને બાદમાં પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો.
આત્મવિલોપનનો પ્રયાસ કરનાર આ શખ્સે પોતાનાં શરીર પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે પહેલેથી જ પોતાની ચરતૂતા બતાવીને આ વ્યક્તિની કોશિશને નિષ્ફળ બનાવી હતી.મ પરંતુ જાણવા જેવુ એ છે કે જ્યાં આ બનાવ બન્યો હતો ત્યાં બે જવાનોએ તે યુવાનને કાબુમાં લઇ લીધો હતો અને તેને બાદમાં બચાવી લેવામાં આવ્યો હતો અને પેટ્રોલ ઉપર પાણી નાખવામાં આવ્યું હતું. આ ઘટના બાદ આ વ્યક્તિને ડિટેન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેસન ખસેડવામાં આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com