મુંબઈમાં આવી દુર્ઘટના થવાપર BMCઉપર સવાલ થાય છે.આ ઘટના ગુરુવારે બની હતી.ન્યુઝએન્કર અને યોગા ટીચર રસ્તાપર જતાહતા.એવામાં અચાનક તેમનાપર નારીયેળીનું ઝાડ પડ્યું હતું.ગંભીર હાલતમાં હોસ્પીટલમાં દાખલ કરવામાં વાયા હતા.પણ આજે સવારેજ તેમનું મૃત્યુ થઇ ગયું.ઝાડ પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.પરિવાર આ ઘટનાનો દોશ BMCપર કરી રહી છે.સ્થાનિક લોકો એ આ ઝાડ પડવાની મંજુરી માગીહતી.પણ BMCએ કઈ જવાબ ના આપતા આ દુર્ઘટના થઈ હતી.
Trending
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન
- લોકોએ જિંદગીભર ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ: જામનગરની ધરતી પરથી જગતગુરૂ શંકરાચાર્યનો સંદેશ
- હજી તો ઠંડી શરૂ નથી થઈ તે પહેલાં જ ગરમ કપડાની માંગ વધતા ઠેર ઠેર લાગ્યા સ્ટોલ
- એક લોકપ્રિય ઉત્તર ભારતીય શાક એટલે આલુ ગોબી
- રોજ અનુલોમ-વિલોમ કરવું સ્વાસ્થ્ય માટે વરદાન
- Quick & Tasty : નાસ્તામાં ખવડાવો નીર ડોસા, આ છે સરળ રીત