ઝારખંડની બોર્ડર નજીક ઓડિસાના મયુરભુંજ જીલ્લામાં ઇન્ડિયન એર ફોર્સનું જેટ પ્લેન ક્રેસ થયું હતું.ફ હાદસા બાદ ટ્રેઇની પાઇલોટને ઇજા થઇ હતાી એરક્રાફટ રોજીંદા ટ્રેનીંગ રુટ પર ખારાંગપુર જઇ રહ્યું હતું.
આ પૂર્વ પણ માઇક્રોલાઇટ વાયરસ એકસડબલ્યુ હેલીકોપ્ટર આસામમાં ક્રેશ થયું હતું. જેમાં વિગં કમાન્ડર જે જેન્સ અને વિંગ કમાન્ડર ડી વાસે જીવ ગુમાવ્યા હતા. આસામના ક્રેશમાં પાયલોટે આપાતકાલીન લેન્ડીંગ માટેના પ્રયાસ કર્યા હતા પરંતુ એરક્રાફટનું સંતુલન બગડયા બાદ પ્લેન ક્રેશ થઇ ગયું હતું. બીજી તરફ મોદી સરકાર સામે વિશ્ર્વાસનો પ્રસ્તાવનો મામલો સંસદમાં ફરી એકવાર ફસાતો દેખાયો છે. અલબત ફરીથી ગૃહને સ્થગિત કરવામાં આવ્યું હતું