2020નું સ્ટાર્ટ અપ ઇન્ફીલીટીક્સ દ્વારા બનાવેલું સોફ્ટવેર વૈશ્વિક બેંક ક્ષેત્રમાં ક્રાંતિ સર્જશે
રાજકોટના યુવા મિત્રો દ્વારા બેંક ઓડિટ ઝડપી અને પૂર્ણ કરી આપે તેવું એક સોફ્ટવેર બનાવ્યું છે અબતકની મુલાકાતે આવેલા પલકભાઈ વસાએ જણાવ્યું હતું કે સરકારના પ્રોત્સાહનને લઈને દેશના યુવાનોને નવી નવી શોધ કરવા માટે એક હાથ પર મંચ મળ્યું છે, વર્ષ 2020 માં ઇન્ફીનિટી કંપની સ્ટાર્ટ અપના રૂપે શરૂ કર્યા બાદ પલક વસા અને તેમના મિત્રો સ્મિતભાઈ પરસાણા અને માનસી જૈન દ્વારા મહિનાઓની મહેનતથી બેંક ના ઓડિટ માટે સોફ્ટવેર ની રચના કરી ઇન્ફીનિટીક્સ દ્વારા આઈ ઓડિટ નામનું સોફ્ટવેર ઝડપથી બેન્ક ઓડિટ અને અત્યાર સુધી ઉપયોગમાં લેવાય છે તેસોફ્ટવેર છે.
તેમાં માત્ર 10% ઓડિટ થાય છે ઇન્ફીનિટીક્સ ના આ નવા આઈ ઓડિટ થી ઓડિટ સો ટકા થઈ શકે છે પલક વસાહ અસ્મિત પરસાણા માનસી જૈન દ્વારા મહિલાઓની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલા આ સોફ્ટવેર માટે સૌથી પ્રથમ રિસ્પોન્સ નાગરિક બેંક દ્વારા આપવામાં આવ્યું હતું અને આ ત્રણેય યુવાનોને મુખ્યમંત્રીએ તેમના નિવાસ્થાને બોલાવી એવોર્ડ આપ્યો હતો. હવે પછી ક્રમશ: તમામ બેન્કોમાં આ સોફ્ટવેરનો ઉપયોગ શરૂ થશે સી, એ,સી,એસ, એફ થયેલા આ યુવાનો સોફ્ટવેર માટે આરબીઆઈ સાથે પણ બેઠક થઈ ચૂકી છે અને શમબશ બેંકની અલગ 19 જેટલા બ્રાન્ચોમાં તેનો ઉપયોગ થશે અત્યાર સુધી કોઈ આવો સોફ્ટવેર બનાવ્યો નથી કોઈ આવો સોફ્ટવેર બનાવે તો પાયરેશી એકટ લાગુ પડી શકે છે