-ટ્યુબએ પોતાનું નવું ફિચર લઇને આવી રહ્યું છે જેની મદદથી તમે એક સારી ક્લીયરીટી સાથે HDRવિડિયો જોઇ શકશો. આજની દુનિયામાં યુ-ટ્યુબએ આપણી લાઇફનો એક મહત્વનો ભાગ બની ગયું છે. આજ બધા જ લોકો યુ-ટ્યુબનો ઉપયોગ કરતા હોય છે.

યુ-ટ્યુબ પર આવતા વિડિયોની ક્લીયરીટી ઘણી સારી હોય છે. પરંતુ એ આ ક્લીયારીટીમાં વધારો કરવા માટે નવું ફિચર લઇને આવી રહ્યું છે. જેને મદદથી તમે હવે એક બહેતરીન ક્લીયારીટી HDRવિડિયો જોઇ શકશો.

થોડા જ સમય પહેલા યુ-ટ્યુબે પોતાના લોગોમાં બદલાવ કર્યો હતો. હાલ આ નવું ફિચર તમને વિડિયો જોવામાં ઘણુ મદદરૂપ થઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.