- ભલે તમે રેગ્યુલર સેલ્ફિ ન લેતા હોવ પરંતુ તેમ છતાં પણ સારી અને ખરાબ સેલ્ફિ વચ્ચે નો ફરક તમે સારી રીતે જણાવી શકો છો.
- જે લોકો સેલ્ફિની કળા ને લઈને કુશળ નથી તેમણે માટે યુનિવર્સિટી ઓફ વોટર લૂ માં કમ્પ્યુટર સાયન્ટિસે એક એપ તૈયાર કરી છે. જેને તમારા ઇન્સટાગ્રામ ફીડમાં સેવ કરી શકાય છે.
- આ એપ એલ્ગોરિધમ મારફતે કેમેરા પોજીશનિંગ પર યુઝર્સને ડાયરેકશન આપે છે. જેથી ફોટો લેવાની પ્રક્રિયા માં સારી સેલ્ફિ પડી શકાય છે.
- યુનિવર્સિટીમાં કોમ્પ્યુટરના સાયન્સ પ્રોફેસર ડેન વોજેલ અને તેમના વિધ્યાર્થી કિફાન લિએ કેટલીય સેલફીના અલગ-અલગ પાસાઓને નિયંત્રિત કરવા માટે કોડ લખવા જેમાં લાઇટિંગ, ડાયરેકશન, ફેસ સાઈઝ અને ફેસ પોજીશન શામેલ કરવામાં આવેલ છે.
- એકવાર એલ્ગોરિધમ ડેવલપ કર્યા બાદ, લોકો પાસે આ એલ્ગોરિધમ આધારિત એપનો ઉપયોગ કરવાનું કહ્યું જેમાં મોટાભાગના લોકો એ જણાવ્યુ કે આ એપ બીજી રેગ્યુલર એપ કરતાં 26% વધારે સારી સેલ્ફિ આપે છે.પરંતુ આ એપ હાલમાં પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ નથી.
- પ્રોફેસર અને વિધ્યાર્થી લી એ એચએએલ માં સ્કોટલેંડ ના એસીએમ કોન્ફરેન્સ ઑન ડિજાઇનીગ ઇન્ટરનેટ માં આ મોડેલ રજૂ કર્યું હતું.
પરફેક્ટ સેલ્ફિ લેવા માટે વૈજ્ઞાનિકોએ બનાવી એક નવી એપ…. જુઓ શું છે આ એપમાં…
Previous Articleઅંગૂઠા થી જાણો વ્યક્તિનો સ્વભાવ…
Next Article લીલાં..તીખા.મરચાં ખાઓ…તમારા ચહેરાને ચમકદાર બનાવો….