ચાલને જીવી લઇએ અંતગર્ત અત્યાર સુધી લોકગીત, ગઝલ, દેશભકિ ગીત સહિતના ગીતો સાંભળ્યા છે. ત્યારે આજે આપણે સૌ એક જ વ્યકિતના બે અવાજ સાંભળવાના છીએ. અનિલભાઇ પટેલ  દિવાળીબેન ભીલનાં અવાજ સાથે આજે આપણને સૌને મંત્રમુગ્ધ કરવાના છે.

સાથો સાથ યુવા પેઢીની પ્રેરણા એવા સંદિપભાઇ પ્રજાપતિ પણ તેમની આગવી શૈલીઓ રજુ કરશે. સવિશેષ આજના કાર્યક્રમમાં દુહા-છંદ ની છપાકરાની દેશ ભકિત જમાવટ થાશે.

આજના કાર્યક્રમમાં અનિલ પટેલ અને સંદિપભાઇ પ્રજાપતિની રમઝટ

  • ગાયક:- અનિલ પટેલ, સંદિપભાઇ પ્રજાપતિ
  • એન્કર:- પ્રીત ગોસ્વામી
  • બેજો:- વિજય સોલંકી
  • તબલા:- મિલન પંડયા
  • મંજીરા:- અરવિંદ વ્યાસ
  • સંકલન:- મયુર બુઘ્ધદેવ

2

આજના સુમધુર ગીતો

  • હું તો કાગડિયા લખી લખી થાકી..
  • હાવ જ ગરજે, હાવ જ ગરજે….
  • ચારણક્ધયા…
  • ભાગેલા હાવજનું છપાકરૂ..
  • મને પ્યારૂ લાગે…..
  • મેં રહુ યા ના રહ ભારત યે રહેના ચાહિયે…..
  • જહા ડાલ ડાલ પર….
  • જયાં સાંજ સવારે ભકિત ઇબાદતના નિત વાગે નગરા…. ગુજરાત છે અમૃત ધારા…..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.