Abtak Media Google News
  • આવનાર તહેવારોમાં ઘર વપરાશની ચીજોની ખરીદીમાં ગોદરેજનો એક્ઝિબિશન: ગ્રાહકો માટે આશીર્વાદરૂપ બની રહેશે

રાજકોટ સહિત ગુજરાત અને દેશ ભર માં અગ્રણી હોમ એમ્પ્લાયસીસ કંપની તરીકે જાણીતી ગોદરેજ ની તમામ પ્રોડક્ટ ની વિશાળ શ્રેણી સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ના લોકો સારી રીતે વાકેફ થાય તે માટે  સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજકોટ ના ફોચ્ર્યુન પાર્ક હોટલ ખાતે ગોદરેજ કંપનીના એપ્લાયન્સીસની વિશાળ રેન્જનું એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનથી ગોદરેજની વિશાલ રેન્જ થી ગ્રાહકો અને ખાસ કરીને ગૃહિણીઓ વાકેફ થાય અને આવનાર તહેવારો ખાસ કરીને દિવાળી અને બેસતા વર્ષની ખરીદીમાં હોમ એપ્લાયન્સીસ વસાવવામાં ગોદરેજ ની રેન્જ ના આઈડિયા ખરીદીમાં ઉપયોગી થાય તે માટે આ એક્ઝિબિશન ગ્રાહકો માટે આશીર્વાદરૂપ બની રહેશે

હવે, ઘરના ફર્નીચર સાથે મેચ થતાં એ.સી. અને ફ્રીઝ પણ મળી રહેશે: પરેશ સાવલીયા

‘અબતક’ ની વાતચીતમાં સોમનાથ એન્ટરપ્રાઇઝના પરેશ  સાવલીયાએ જણાવ્યું હતું કે, વોશીંગ મશીન, ફ્રીઝ, એરક્ધડીશન સહીતના પ્રોકડટ ઉપલબ્ધ છે. જેમાં ઉચ્ચ ગુણવતા અને સુવિધાસભર ગ્રાહક માટે બની રહેશે. સૌરાષ્ટ્રભરના ડીલરો આ શોમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજકોટના વિજયભાઇ અમદાવાદના  તારકભાઇ મુંબઇના નરેશભાઇને અનન્ય હાજરી આપી હતી. ડીલરોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળ્યો અને ગોદરેજની ભાગીદારી વધશે એવું લાગી રહ્યું છે. નવી ટેકનોલોજી સાથે ફર્નીચર સાથે અનુકુળ બેસે તેવા એસી અને ફ્રીઝ વુડન સાથે મેચ થાય એવા પ્રોડકટ ઉપલબ્ધ થયા છે. ગ્રાહકોને પણ વસ્તુ ખીરદવાનો ઉત્સાહ બની રહેશે.

ગ્રાહકોને ગુણવત્તાસભર પ્રોડકટ મળી રહે એ માટે અમે તત્પર: નરેશ ટીલવાણી

‘અબતક’ સાથેની વાતચીતમાં ગોદરેજના એસોશિયેટ વાઇઝ પ્રેસીડન્ટ નરેશ ટીલવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજો શો કર્યો છે. સુરત, અમદાવાદ અને આ વખતે રાજકોટમાં ફોરર્ચ્યુન હાોટેલ ખાતે અમે અમારી પ્રોડકટ લઇને આવ્યા છીએ જેમાં વોશીંગ મશીન, રેફ્રિરેજ એરક્ધશનર, માઇક્રો-વે સહિતની વસ્તુ લાવ્યા છીએ અમારો મુખ્ય ઉદેશ ગ્રાહકોને સારી ગુણવત્તા સભર પ્રોડકટ મળી રહે તેવો છે.

બેસ્ટ પ્રોડકટ સાથે સારી સર્વિસીસ પણ અમે આપીએ છીએ.જેમાં એ.આઇ. સાથે વાઇ-ફાઇ પ્રોડકટ પણ ઉપલબ્ધ છે. ગોદરેજની પ્રોડકટ હિન્દુસ્તાનની બનાવટની છે ગ્રાહકોને ફાયદો મળે તથા સારુ પ્રોડકટ મળી રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છીએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.