દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે પંચાયતી રાજ રાષ્ટ્રીય સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા દમણગંગા સર્કિટ હાઉસ ખાતે મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ,જેમા પીપલ્સ પ્લાન ઝુંબેશ હેઠળ બંધારણ ૨૪૩જી ની ૭૩મી આવૃત્તિના આદેશ મુજબ દરેક પંચાયત સરકાર અને સબંધીત ક્ષેત્રોમા આર્થિક વિકાસ અને સામાજીક ન્યાયની યોજના તૈયાર કરવા માટે અને અમલમા મુકવા તે લક્ષયને પૂર્ણ કરવા માટે બંધારણીય આદેશ પછી દેશભરમા લગભગ તમામ પંચાયત સંસ્થાઓ અને દેશના સંઘીય તાલુકાઓ આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે સ્થાનિક યોજનાઓ તૈયાર કરી રહ્યા છે,અને અમલ કરી રહ્યા છે,આ મિટિંગમા જીપીડીપી યોજનાના હેતુથી ગ્રામપંચાયતોના ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને કાર્યકરોની ક્ષમતા નિર્માણ અને તાલીમની જરૂરિયાત પર ભાર મુક્યો હતો,પીપલ્સ પ્લાન ઝુંબેશ હેઠળ યોજના જીપીડીપી ભારત સરકાર અનુસાર દાનહના પંચાયતના કર્મચારીઓ અને વિભાગોના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયોની તાલીમ સલાહ માટે પહેલ કરી હતી.
પંચાયતી રાજ રાષ્ટ્રીય સંસ્થા દ્વારા દાનહ જિલ્લા પંચાયતના અધિકારી સાથે મીટીંગ યોજાઈ
Previous Articleઅધધ..1 કરોડના ખર્ચે હવે હળવદમાં ટી સ્ટોલનો શુભારંભ
Next Article ચારણ ગઢવી સમાજનો વસંત પંચમીએ ૨૭મો સમૂહ લગ્નોત્સવ