સંધ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ સભાનો દોર શરુ થઇ ગયો છે. ૧૯ જાન્યુ.એ વડાપ્રધાન દાદરાનગર હવેલી આવી રહ્યા છે. આ પ્રસંગે ઘ્યાનમાં રાખી ૧૧ જાન્યુ.એ સવારે ૧૧.૩૦ વાગ્યે ગ્રામ્ય પંચાયત સામરવરણીના સભાખંડમાં જીલ્લા પંચાયતના તમામ ચુઁટાયેલા પ્રતિનિધિનો સરપંચ, સભ્યો તેમજ તમામ અધિકારીઓ સાથે જીલ્લા પંચાયતના પ્રમુખના નેતૃત્વમાં એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રધાનમંત્રીની મુલાકાત સફળતાપૂર્વક થાય તે માટે જીલ્લા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અધિકારીઓ ખડેપગે છે.
Trending
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!
- કોડિનાર- પેટ્રોલપંપના હેતુ માટે ફાળવવામાં આવેલ જમીન સરકાર હસ્તક લેવાઈ
- Nothingએ CMFના નવા ફોનની કરી જાહેરાત…
- ગીર સોમનાથ: હ્રદયની બિમારીથી પીડિત દિત્યાનું હૃદય ફરીથી પુલકિત…