વિધાનસભા સામાન્યજ અંતર્ગત દેવભુમિ દ્વારકા જિલ્લામાં સમાવિષ્ટ ૮૧-ખંભાળીયા તા ૮૨-દ્વારકા વિધાનસભા મત વિસ્તારના ચુંટણીપંચ દ્વારા નિમાયેલ ઓબઝર્વર(ખર્ચ) મયંકકુમારના અધ્યક્ષ સને યોજાઇ હતી. તેમની સો મદદનીશ ઓબઝર્વર હેમાંશુ શેખર, લલીતકુમાર કિશોર, ઇન્દ્રાજ ઉપસ્તિ રહયા હતા.
ઓબઝર્વર મયંક કુમારે ખર્ચ નિરીક્ષકોએ સમયાંતરે અહેવાલ કરવા, સતત કાર્યરત રહેવા તેમજ ચુંટણીપંચની સુચનાઓનું ચુસ્ત્પણે પાલન કરવા સમિતિના સભ્યોને તાકીદ કરી હતી. બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર જે.આર.ડોડીયાએ ફલાઇંગ તા સર્વેલન્સ ટીમોએ સભાનું શુટીંગ કરતા પુર્વે સ્ળ, સ્િિત અને સમયની ઓળખ અવશ્ય આપવા તેમજ વિડીયો સીડી એજન્સી પાસેી મેળવી મુળ સ્વ‚પ સો વેરીફાઇ કરવા જણાવ્યું હતું.
નોડલ ઓફીસર ખર્ચ અને જિલ્લા વિકાસ અધિકારી રાવલ તા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉંધાડે ચુંટણીની કામગીરી સતર્કતા દાખવી સમયસર અને ફરીયાદ ન રહે તે રીતે કરવા જરૂરી સુચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લાની બન્ને વિધાનસભાના ફલાઇંગ સ્કવોર્ડ, સ્ટેસ્ટીક સર્વેલન્સ ટીમ વગેરે ટીમના અધિકારીઓ ઉપસ્તિ રહયા હતા.