ફરિયાદ સહ સંકલન સમીતિની બેઠક દર માસના ત્રીજા શનિવારે યોજાય છે. પરંતું ઓગષ્ટ -૨૦૧૯ના માસની ફરિયાદ સહ સંકલન સમીતિની બેઠક તા.૧૭મી ઓગષ્ટના રોજ પતેતીની જાહેર રાજાના કારણે હવે
તા. ૩૧મી ઓગષ્ટે સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી રાજકોટ ખાતે ત્રીજા માળે સભાખંડમાં યોજાશે. જેની તમામ વિભાગના અમલીકરણ અધિકારીઓએ નોંધ લેવા નિવાસી અધિક કલેકટર પી.વી.પંડયાની યાદીમાં જણાાવાયું છે.