- મામાના પુત્રના લગ્નમાં સંપર્કમાં આવેલા મેટોડાના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હોટલ, ઓફિસ, કાર અને ઘરે દુષ્કર્મ આચર્યું
- યુવતીના લગ્નના આગલા દિવસે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ઘરે બળાત્કાર ગુજાર્યો
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતા ને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કેળવી પ્રેમજાળમાં ફસાવી કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરી વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરી અવારનવાર હવસનો શિકાર બનાવ્યા અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર સામે ગુનો નોંધી ધરપકડ કરવા દોડધામ આદરી છે.
વધુ વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરણીતાએ પડધરી તાલુકાના મેટોડા ગામનો વિરમ નાગજી સાનિયા નામના શખ્સે કેફી પીણું પાય દુષ્કર્મ ગુજારી વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરી અવારનવાર દુષ્કર્મ આચાર્ય અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વર્ષ-2021 માં હું તથા પરીવાર મામા મેપાભાઈ લીંબાભાઈ ચાવડીયાના દિકરી તથા દિકરાના લગ્ન લેવા જામનગર ગયેલા હતા. આ લગ્નમાં મારી મુલાકાત વિરમ નાગજી સાનીયા સાથે થયેલી હતી. લગ્નના અઠવાડીયા પછી આ વિરમની મારા ફેસબુક આઈ.ડી. જીગરજા” પર તેના નામના આઈ.ડી. “વિરમ સાની” નામથી રીકવેસ્ટ આવેલ જેથી મેં રીકવેસ્ટ એક્સેપ્ટ કરેલ અને બાદ હું તથા વિરમ એકાદ વર્ષ એટલ કે વર્ષ-2022 સુધી વોટ્સઅપ કોલથી વાતચીત થતી હતી.
આજથી આશરે 2 વર્ષ પહેલા વિસ્મ નાગજીભાઈ સાનીયા મને મળવા રાજકોટ મુકામે આવેલ અને હું લાખના બંગલા વાળા રોડ 7 પર આવેલ ત્યારે આ વિરમ પોતાની બોલેરો લઈ આવેલ હ અને હું તેની ગાડીમાં બેસી જતા આ વિક્રમ તેની ગાડી લાખના બંગવા વાળા રોડ કષ્ટભંજન સોસાયટી મેઈન રોડના ખૂણા પાસે ગાડી ઉભી રાખેલ ઠંડુપીણુ એક બોટલ મને પીવા માટે આપેલ અને બીજી બોટલ આ વિક્રમ પીવા લાગેલ અને પીધા બાદ બેભાન થઈ ગયેલ અને ભાનમાં આવેલ ત્યારે મેં જોયેલ તો મારા પહેરેલા કપડા આ વિરમએ મારી બેભાન અવસ્થામાં વિડિયો ઉત્તારી લીધા હતા અને મારી સાથે મારી મરજી વિરુધ્ધ નશાકારક પદાર્થ નાખી પીવરાવી બેભાન અવસ્થા માં મારી સાથે પ્રથમવાર શારિરીક સંબંધ બાંધેલ જેથી મેં તેને મારી સાથે ખોટુ કરેલ હોવાની વાત કરી આ વાત હું મારા ઘરના સભ્યોને કહિશ તો વીડીયો વાયરલ કરી તારી બદનામી કરી નાખીશ તેવી ધમકી આપતા મેં આ બાબતે મારા ઘરના સભ્યોને વાત કરેલ નહી.
બાદ પાચેક મહીના પછી આ વિક્રમ એકલો રાજકોટ આવેલ અને મને બપોરના મારા ઘર પાસે આવી તે ની બોલેરો બપોરના આશરે બે વાગ્યાની આસપાસ બજરંગવાડી વિસ્તારમાં આવેલ ગોલ્ડન હોટલમાં લઈ ગયેલો અને મારી મરજી વિરુધ્ધ મારી સાથે શારીરીક સંબંધ બાંધેલબાદ ત્રીજી વખત વિરમએ મને ફોન કરીને જમનગર સેડ પર આવેલ પીપળીપાના પારી ખોલાવેલ જે થી હું મારા ઘરે મારા માતાને મારા મામાના ગામ તમાચણ જાય છુ તેમ કહી ઘરેથી નીકળી રીક્ષામાં બેસી પરાપીપળીયા ગામના પાટીયા સુધી રીક્ષામાં ગયેલ અને ત્યાં આ વિક્રમ પોતાની બોલેરો ગાડી લઈને આવેલ હોય બોલેરો કાર તેના ગામ મેટોડા ઓફીસે લઈ ગયેલ ત્યા ઓફીસમા આ વિરમએ ત્રીજી વખત મારી મરજી વિરુધ્ધ ઓફીસમાં શારીરીક સંબંધ બાંધેલ હતો અને ત્યાર પછી આ ધ્રોલ ગામના પાટીયા સુધી મુકી ચાલ્યો ગયેલ હતો અને મારા મામાના ઘરે ચાર-પાંચ દિવસ રોકાયેલ ત્યારે આ વિરમની ફ્રરીથી મને વોટ્સઅ5 કોલ આવેલ અને મને જણાવેલ કે હું તને ધ્રોલ ગામના પાટીયે લેવા આવુ છુ જેથી હું મારા મામા મ ચ્છાભાઈને ઘરે જવાની વાત કરી નીકળી ગયેલ અને પ્રોલ ગામના પાટીયા પાસે પહોંચેલ ત્યારે વિક્રમ પોતાની બોલેરો કા 2 થઈ ઉભેલ હતો અને મને બોલેરો ગાડીમાં બેસાડી તરઘડી પાસે આવેલ એક હોટલમાં લઈ ગયેલ અને મારી સાથે મર જી વિરુધ્ધ શારીરીક સંબંધ બાંધેલ ત્યારે વિક્રમે પોતાનું લીંગ મારા મોઢામાં આપેલ અને મને ઉલ્ટી થયેલ હતી બાદ આ વિરમ મને તેની બોલેરો ગાડીમાં બેસાડી મને ગાંધીગ્રામ મેઈન રોડ પર એસ.કે. ચોક નજીક મુકી ચાલ્યો ગયેલ હતો. બાદ તા-28/04/2024 ના રોજ મારા તથા મારા ભાઈ ભગાભાઈના લગ્ન હોય જેમાં મારા લગ્ન સાગર ભચુભાઈ ગમારા( મુંજકા ગામ) સાથે જયારે મારા ભાઈ બલાભાઈના લગ્ન સાગરની બહેન અમ્ તા સાથે થવાના હોય અને સવારે મારા સગાભાઈની જાન મુંજકા ગામે ગયેલ હોય અને હું ઘરે એકલી હતી ત્યારે આ વિરમનો મને વોટ્સઅપ કોલ આવેલ અને મને બોલાવતા મેં તેને જણાવેલ કે મારા આજે લગ્ન છે. ભાઈની જાન મુંજકા ગામ ગયેલ છે તેવી વાત કરતા આ વિસ્મએ જણાવેલ કે હું તારા ઘરે આવુ છું જેથી મેં તેને ના પાડતા તેને મારા ઉ તારેલ વીડીયા પાયરલ કરવાની ધમકી આપી મારા તથા મારા ભાઈના લગ્ન તોડાવી નાખવાની ધમકી આપેલ જેથી મેં આ વિરમને છેલ્લીવાર મળી જવા મારા ઘરે બોલાવેલ અને આ વિક્રમ ઘરે આવેલો અને હું એકલી હોય મારી સાથે મારી મરજી વિરુધ્ધ શારીરીક સંબંધ બાંધી તેના ફોટા આ વિરમએ તેના મોબાઈલમાં પાડેલ હતા અને આ વિક્રમ મારા ઘરેથી જતો ર હેલ હતો.બાદ મારા લગ્ન થઈ ગયેલ હોય ત્યારબાદ ત્રણેક દિવસ પછી આ વિરમનો મને વોટ્સઅપ કોલ આવેલ અને તેણે મારા ડોક્યુમેન્ટની માંગણી કરેલ
જેથી મેં તેને કહેલ કે તારે આ ડોકયુમેન્ટનું સુ કરવું છે જેથી પોતાને આ ડોક્યુમેન્ટ જોતાં હોવાનું જણાવી મને ધમકી આપતા મેં તેને મારા ઘરની બહાર મારા ડોક્યુમેન્ટમાં અસલ આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ, જન્મ તારીખનો દાખલો.
શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ ગયેલ જેથી હું આ વિરમની ધમકીઓથી કંટાળી ગયેલ હતીઅને ત્યારબાદ મને મારા પતિ સાગર મને તેડી ગયેલ અને હું મારા સાસરે હતી ત્યારે આ વિક્રમ મને અવારનવાર વોટ્સઅપ કોલ દ્વારા ફોન કરતો હોય અને તે વાત માસ પતિ સાગરને ખબર પડી જતા તેણે આ વિરમને ફોન કરી મને હેરાન નહી કરવાનું જણાવતા આ વિરમએ મારા પતિને પણ ધમકી આપેલ અને આ બાબતે મારા પતિ પરીવારને બદનામ કરવાની ધમકી આપી શારીરીક સંબંધ બાંધેલ હોવાની હકીકત જણાવતા મને હોસ્પિટલ સારવાર બાદમારા પરીવારના સભ્યો દ્વારા આ બાબતે વિરમ નાગજીભાઈ સાનીયા વિરુધ્ધ કાયદેસરની ફરીયાદ કરવા જણાવેલ હોયજેથી આ વિરમ નાગજી સાનીયા,વિરુધ્ધ ધોરણસર ફરિયાદ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે વિરમ નાગજી સાનિયા વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા પ્રોફેશનલ પીએસઆઇ પીબી વારોતરીયા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ આદર્યો છે